Nikki Ni Kavita
Book Reviews

Nikki Ni Kavita

This Month’s poem – I trust if the time comes when we do meet again, things will be better, we will both be better than we are today.

 

તને મળવું છે

તને મન ભરીને મળવું છે,
સામે જ બેઠા છી એ છતાં કહું છું
તને મન ભરીને મળવું છે.

એકબીજાને થોડું સમજવું છે,
મળીને ઘણું બધુ કહેવું છે.

વિચારોમાં વાતો કરતાં હવે અટકવું છે,
દિલ ખોલીને તને મળવું છે.

મનનું મનમાં રહી ગયું ,
હવે મન ભરી ને રડવું છે.

સંભાળી લે અને સાંભળી લે,
તને વળગી ને બસ એટલું જ કહેવું છે.

www.nikkinikavita.com

If you liked what you just read, please share it with your family and friends. Let me know your feedback via comments on the blog. Thank you.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Welcome Positive Day Newspaper