nikkinikavita
Book Reviews

ખુદને ખૂબ ગમતી – Nikiki Ni Kavita

ખુદને ખૂબ ગમતી – એકાંત ક્યારેક અઘરું લાગતું, છતાં એકલતાને માણતી. વિચારોમાં ગડમથલ હતી, એને સમજવાનો પ્રયત્ન કરતી. ચાર દીવાલોની વચ્ચે, જાણે ખુદને જ શોધતી. મંઝિલ ખૂબ નજીક દેખાતી, છતાં અંદર અંદર જ ભમતી. શ્વાસોશ્વાસ મારા જ છતાં એના પર નજર રાખતી. ઘણી અકળામણોમાં પણ શાંતિ અને સમતા અનુભવતી. કાલ કેવી હશે એની ચિંતા છોડી […]

Read More
Book Reviews

Nikki Ni Kavita – યાદ આવશે!

કોયલ નો મીઠો કલરવનેસાથે વાત તો ચાર વાગ્યાનો ઘંટ યાદ આવશે! નાસ્તાની ડીશ લઈને દિવાલ પર લખેલો 107 નંબર યાદ આવશે! ચાલતા ચાલતા સવારના સંભળાતા ગુરુજીના દુહા યાદ આવશે! મૌન લઈને જેની સાથે રહી એ સૌના ચહેરા યાદ આવશે! 100 જણા મળીને ધ્યાનમાં કલાકો બેસતા ને વળી જે ઉર્જા મળતી ખૂબ યાદ આવશે! આ વીતેલા દસ દિવસની તમામ વાતો ને ગુરુજીના પ્રવચન યાદ આવશે! મારા જ મન સાથે વિતાવેલો સમય એને એકાગ્ર કરવાના પ્રયત્નો યાદ આવશે! ખાલી હાથે ગઈ  હતી કેટલું જ્ઞાન લઈને આવી મને ખૂબ યાદ આવશેમને ખૂબ યાદ આવશે ! Nikki Shah, Author 

Read More
Book Reviews

Nikki Ni Kavita

This Month’s poem – I trust if the time comes when we do meet again, things will be better, we will both be better than we are today.   તને મળવું છે તને મન ભરીને મળવું છે, સામે જ બેઠા છી એ છતાં કહું છું તને મન ભરીને મળવું છે. એકબીજાને થોડું સમજવું છે, મળીને […]

Read More

Welcome Positive Day Newspaper